સોમનાથ માં દિવાળી ના સમય દરિમ્યાન જાગૃતિ તેમજ જરૂરી સુચન સહીત સોમનાથ એસ ટી પોઈન્ટ પર આવતી જતી બસો ની સમય

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  

સોમનાથ માં દિવાળી ના સમય દરિમ્યાન જાગૃતિ તેમજ જરૂરી સુચન સહીત સોમનાથ એસ ટી પોઈન્ટ પર આવતી જતી બસો ની સમય સારણી સુવિધા લક્ષી બોર્ડ લોહાણા સમાજ ના આગેવાન મહેન્દ્રભાઈ વિઠલાણી અને મુંબઈ રહેતાં ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના નગી ના આર્થિક સહયોગ સુવિધા લક્ષી બોર્ડ ની કામગીરી થયેલી …………સોમનાથ મહાદેવ મંદિર દર્શન કરવા માટે આવતા યાત્રીઓ ને દિવાળી ના સમય દરમિયાન તેમજ જુનાગઢ પરિક્રમા ના તહેવારો ને ધ્યાન મા રાખી વેરાવળ સીટી પોલીસ તેમજ સોમનાથ એસ ટી પોઈન્ટ પર સુવિધા લક્ષી બોર્ડ તેમજ પોલીસ દ્વારા માસ્ક ફરજિયાત પહેરવાં ચાલુ વાહને મોબાઈલ ફોન નો ઉપયોગ ન કરવા સહીત ના નો પાર્કીંગ ના હોર્ડીંગ બોર્ડ ની સુવિધા મુંબઈ વસઈ રહેતાં ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી ના આર્થિક સહયોગ આપી દિવાળી ના સમય દરમ્યાન ધબકતી બજારમાં પણ સાવચેતી પોલીસ દ્વારા માસ્ક ફરજિયાત પહેરવાં તેમજ ટ્રાફિક ના નિયમો ના પાલન કરવ તેમજ જયા ત્યા વાહન પાર્કીંગ ન કરવા સહીત ના નો પાર્કીંગ ના હોર્ડીંગ બોર્ડ ની સુવિધા તેમજ તકેદારી રાખવાની અપીલ સાથે અનુરોધ કર્યો હતો જેમાં મળેલી માહિતી મુજબ સોમનાથ એસ ટી પોઈન્ટ પર દિવાળી ના સમય માં આવતી જતી બસો ના સમય ના ફેરફાર સહીત અનેક સુવિધા લક્ષી બોર્ડ ની કામગીરી માટે વેરાવળ લોહાણા સમાજ ના આગેવાન મહેન્દ્રભાઈ વિઠલાણી એ પણ પોતાના આર્થિક સહયોગ આપી સુવિધા લક્ષી બોર્ડ ની કામગીરી દિવાળી ના સમય અનેક એકક્ષપેસ બસો ને રૂટ બોર્ડ ની સુવિધા તેમજ સમય પત્રક મારી અમુલ્ય યોગદાન આપ્યું છે જેમાં મુંબઈ વસઈ રહેતાં ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના નગી એ પણ અનેક સુવિધા લક્ષી બોર્ડ ની કામગીરી માટે સદા અગેસર રહીને તહેવારો દરમિયાન બજારમાં માસ્ક ફરજિયાત પહેરવાં તેમજ ટ્રાફિક જામ ન થાય તેની તકેદારી સાથે વેરાવળ સીટી પોલીસ ઈન્સ્પેક્ટર ડીડી પરમાર સાહેબ તેમજ ટ્રાફિક એ.એસ.આઈ દિનેશ ભાઈ ગોહિલ દ્વારા દિવાળી ના સમય દરમિયાન ધબકતી.સટ્ટા બજાર સુભાષ રોડ પર પણ ટ્રાફિક પોલીસ તેમજ પોલીસ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હોવાનું સામાજીક કાર્યકર સોની યોગેશ ભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું જયેશ પરમાર પ્રભાસ પાટણ સોમનાથ

 •  
 •  
 •  
 •  
 •  
CATEGORIES
Share This
NEWER POSTપાકિસ્તાનના સમુદ્રમાં પકડાયેલ વેરાવળની ૨ ફિશીંગ બોટના ઓનલાઈન રજીસ્ટ્રેશન રદ
OLDER POSTઓલપાડ પંથકમાં કરવા ચોથની પરંપરાગત ઉજવણી કરવામાં આવી.

COMMENTS

Wordpress (0)
Disqus (0 )