અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત માં નર્મદા જિલ્લા પ્રદેશ કારોબારી અને જિલ્લા સંયોજકની જાહેરાત કરાઈ

Spread the love
        

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશનું 53મુ પ્રદેશ અધિવેશન ભુજ ખાતે સંપન્ન થયું આ અધિવેશનમાં ગુજરાત ભરથી અભાવીપ ના વિદ્યાર્થી પ્રતિનિધિ,પ્રધ્યાપકો તથા શિક્ષણવિદો એ ભાગ લીધો,આ ત્રિદિવસીય અધિવેશનમાં વિવિધ સામાજિક તથા શૈક્ષણિક મુદ્દાઓ ઉપર પ્રસ્તાવો પાસ કરવામાં આવ્યા તથા અભાવીપ ની પ્રદેશ કારોબારી ઘોષણા કરવામાં આવી હતી. જેમાં નર્મદા જિલ્લામાંથી જાગૃતીબેન તડવી અને યસસિંહ વાળા ને પ્રદેશ કારોબારીમાં સ્થાન મળ્યું છે. નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરતા પ્રતિક દવે ની જિલ્લા સંયોજક તરીકે ઘોષણા કરવામાં આવી હતી.

 
     
CATEGORIES
Share This
NEWER POSTદિયોદર ના વખા ગામ ના પ્રદીપભાઈ શાહ ને ભારતીય જનતા પાર્ટી માં સાંસ્કૃતિક સેલ ના સહ સંયોજક તરીકે વરણી કરાઈ
OLDER POSTનર્મદા જિલ્લામાં બુધવારે ૦૮ કોરોના પોઝિટિવ કેસ આવ્યા

COMMENTS

Wordpress (0)
Disqus (0 )