જાંબુઘોડા કોર્ટ-કચેરીમાં કાનુની સહાયતા કેન્દ્ર કાર્યરત

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  

જાંબુઘોડા કોર્ટ-કચેરીમાં કાનુની સહાયતા કેન્દ્ર કાર્યરત
જાણવા મળ્યા મુજબ જાંબુઘોડા તેમજ તાલુકાના ગ્રામીણ અને અંતરિયાળ ડુંગરાળ વિસ્તારોમાં વસતી પ્રજાને કાયદાકીય સલાહ વકીલ શ્રી મારફતે મળી રહે તે માટે જાંબુઘોડા કોર્ટ બિલ્ડિંગમાં કાનૂની સહાયતા કેન્દ્ર આધુનિક સુવિધાઓથી સજ્જ કરી કાર્યરત કરવામાં આવેલ છે જેમાં પ્રજા ને વિવિધ સરકારી યોજનાઓ નો લાભ લેવામાં પડતી મુશ્કેલીઓ માટે યોગ્ય સલાહ આપવામાં આવશે અને  કાનૂની સલાહ મળી રહે તે માટે P.L V. ની નિમણૂક કરી કાનૂની સહાયતા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેથી હવે તાલુકાની ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારમાં રહેતી પ્રજાને  સલાહ ની જરૂર હોય તો જાંબુઘોડા કોર્ટ-કચેરી એ કાર્યરત કાનૂની સહાયતા કેન્દ્ર થી મળી રહેશે   જેના માટે જાંબુઘોડા કોર્ટ બિલ્ડિંગમાં P.L.V. ની નિમણૂક કરી  કાનુની સહાયતા કેન્દ્ર ને કાર્યરત કરવામાં આવ્યું છે,
રમઝાન દિવાન જાંબુઘોડા

 •  
 •  
 •  
 •  
 •  
CATEGORIES
Share This
NEWER POSTનર્મદા જિલ્લામાં બુધવારે ૦૩ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૪૨૮૧ પર પોંહોચ્યો
OLDER POSTગોધરામા બામરોલી રોડ ખાતે આવેલ ગંગોત્રી નગર સોસાયટી માં છેલ્લા ૨ અઠવાડિયા થી લાઈટના ધાંધિયા

COMMENTS

Wordpress (0)
Disqus (0 )