આજે નર્મદા જિલ્લામ કૂલ 13કેસ પોઝિટિવ આવ્યા

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  

13પૈકી નાંદોદ મા -08,ગરુડેશ્વર તાલુકા મા -02અને રાજપીપલા મા -03કેસ પોઝિટિવ

આજે સાજા થયેલ 1ને રજા આપી

નર્મદા કૂલ 973
પોઝિટિવ કેસ

આજે કુલ 417
ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે વડોદરા મોકલ્યા છે

રાજપીપલા, તા2

આજે નર્મદા જિલ્લામા માત્ર 13કેસ પોઝિટિવ આવ્યાછે .જેમા આજના 13કેસ મા રેપિડ મા 3અને આરટીપીસીઆર ટેસ્ટમા -09કેસઅને ટ્રુ નેતા મા 1 મળીકૂલ 13કેસ પોઝિટિવ આવ્યા છે .જેમા13પૈકી
નાંદોદ મા -08,ગરુડેશ્વર તાલુકા મા -02અને રાજપીપલા મા -03કેસ પોઝિટિવ આવ્યા છે

જેમા નાંદોદ તાલુકા ના 8કેસ મા લાંછરસ ગામે -03,રસેલા ગામે -2અને વાવડી , કરાઠા, અને વડીયા ગામે એક એક કેસપોઝિટિવ આવ્યા છે.

જ્યારે રાજપીપલાની કોવિડ હોસ્પિટલમા 03અને કોવીદ કેર 33અને હોમ આઇસોલેશન મા 15મળી કૂલ 51 દર્દીઓ સારવાર હેઠળછે .આજે પોઝિટિવ કેસનો આંકડો 973 પર પહોચ્યો હતો આજે 01 દર્દ સારા થઇ જતા રજા આપી છે જ્યારે
આજદિન સુધીમા કોવીદમાથી 473અને કોવીદ કેર માથી 444મળી કૂલ 917ને રજા આપી છે .

આજે કુલઆરટી પીસી આરના11અનેટ્રુ નેટ ના -01અને એન્ટીજન ટેસ્ટ ના 405 મળીકૂલ 417ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે વડોદરા મોકલ્યા છે

આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ- 48263વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 21 દરદીઓ, તાવના 16 દરદીઓ, ઝાડાના 29 દરદીઓ સહિત કુલ-66 જેટલા દરદીઓ ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 974698 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 765783
લોકોને વિતરણ કરાઇ છે.

.તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા

 •  
 •  
 •  
 •  
 •  
CATEGORIES
Share This
NEWER POSTકચ્છ જિલ્લાના રાપર માં બનેલ અમાનવીય અત્યાચારના વિરોધમાં માંગરોલ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
OLDER POSTગોધરા તાલુકાના રાયસિંગપુરા ગ્રામ પંચાયતના ઉત્સાહી અને યુવાન સરપંચ અને રાણીપુરા ગામના વતનીશ્રી કમલેશકુમાર કાંતિલાલ પરમારને સરપંચ તરીકેની તેમની સર્વશ્રેષ્ઠ સેવાઓને તેમજ ખાસ કરીને ઘરે ઘરે પાણી પહોંચાડવાની ઉત્તમ સેવાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ગુજરાત રાજ્યના ગ્રૂહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાના વરદ હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામા આવ્યા છે.

COMMENTS

Wordpress (0)
Disqus ( )