વંથલી નગર પાલિકા ના પ્રમખ સામે રાજકીય ઇસારે તથ્ય વિહોણી ફરિયાદ વંથલી પોલીસ મા થયેલ તે પ્રમખ સામે ની થયેલ ફરિયાદ ની ઘટના ને વખોડતા .. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોંકીયા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

વંથલી નગર પાલિકા ના પ્રમખ સામે રાજકીય ઇસારે તથ્ય વિહોણી ફરિયાદ વંથલી પોલીસ મા થયેલ તે પ્રમખ સામે ની થયેલ ફરિયાદ ની ઘટના ને વખોડતા .. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોંકીયા
વંથલી નગર પાલિકા મા હાલ કોંગ્રેસની સત્તા તે ભાજપને આંખના કણા ની જેમ ખુંચતી હોય સત્તા લાલચુ ભાજપ સત્તા વગર રહી સકતું ના હોય હાલમા સત્તામાં રહેલા અમારા કદાવર નગર પાલિકા પ્રમુખ સિરાજભાઈ વાજાને ખોટી રીતે બદનામ કરવા તેમના ઉપર રાજકીય ઇસારે ભાજપ તેમના મળતિયા ઓ મારફતે ખોટી ફરિયાદો દાખલ કરાવીને પ્રમખ નુ ખોટી રીતે પોલીસ ચોપડે ગુનાહિત ઇતિહાસ ચીતરીને વંથલી નગર પાલિકા મા હમણાં તાજેતર મા 25/ ઓગષ્ટના આસપાસ પ્રમખ ની અઢી વર્ષ ની મુદત પૂર્ણ થતી હોય તીયારે તે વંથલી નગર પાલિકા ની સત્તા આચકી લેવા ભાજપ ના લોકો માત્રને માત્ર પોતાના સ્વાર્થ ખાતર પોલીસ નૉ ગેઉપયોગ કરી કોંગ્રેસ તરફી વંથલી નગર પાલિકા પ્રમુખ ઉપર ખીટી ફરિયાદો દાખલ કરાવી ને સત્તા આચકી લેવા મરણીયા પ્રયાસો કરાય રહિયા છે તે સમગ્ર ઘટનાને સખત શબ્દો મા વિરોધ કરી વખોડતું જિલ્લા કોંગ્રેસ અને માંગણી કરીછે કે તે થયેલ ફરિયાદ મા તાપસ કરાવીને” સી “સમરી ભરવા માંગણી કરતું આવેદન પત્ર જિલ્લા પોલીસ વડા જૂનાગઢ તથા મામલતદારશ્રી વંથલી ને આપેલ છે તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોંકીયા સહિત જિલ્લા કોંગ્રેસ જૂનાગઢ ના મહામંત્રી વી ટી સીડા વંથલી ના યુવા જાગૃત અગ્રણી ઇરફાનશાહ સોહરવર્દી અને દર્શન ત્રાંબડીયા વિગેરે હાજર રહેલ તેવુ જિલ્લા કોંગ્રેસ સહ કાર્યાલય ની યાદી માં જણાવે છે
પ્રતાપ ભરાડ
સહ કર્યાલય મઁત્રી
જિલ્લા કોંગ્રેસ જૂનાગઢ

આરીફ દીવાન, મોરબી.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTકેશાેદ સાેંદરડા બાયપાસ ચાેકડી નજીક ખેતરમાં મળી યુવક-યુવતી ની લાશ
OLDER POSTકેશોદ ના અમૃત નગર મેઈન રોડ પર કાર ચાલક એ કાબુ ગુમાવ્યો.

COMMENTS

Wordpress (0)
Disqus (0 )