હાંસોટ ના દસ ગામોમાં નિસર્ગ વાવાઝોડાના પગલે એલર્ટ…

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

=એન ડી આર એફ ની 35 જવાનોની ટીમ સોમવાર સાંજથી તહેનાત કરાઈ

=શેલ્ટર હોમ સહિતની તમામ જગ્યાઓ ને સેનિટાઈઝ કરવામાં આવી

નિસર્ગ ઉપર બાજુ જ્યારે બુધવારે અંકલેશ્વર તેમજ ખાસ કરીને તો 16 તાલુકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકવાનું છે ત્યારે વહીવટીતંત્ર પણ આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ થઇ ગયું છે.

ખાસ કરીને હાંસોટ તાલુકાનાં ૧૦ ગામોને વહીવટીતંત્ર દ્વારા એલર્ટની સ્થિતિમાં આપ રાખવામાં આવ્યા છે જેમાં high alert મીડીયમ એલર્ટ અને lloyd એમ ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે હાઇએલર્ટ માં કાંઠા વિસ્તારના કતપોર કંટીયાજાળ કમલેશ્વર જેવા ૩ ગામોને જ્યારે કે અન્ય સાત ગામોને પણ મીડિયમ અને લોશન રાખવામાં આવ્યા છે.આ તમામ વિસ્તારોમાં સંપૂર્ણ પણ કાયદો વ્યવસ્થા ઉપરાંત જાન-માલની ખુવારી ન થાય તે માટે તકેદારી વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવી છે.

આ અંગે હાંસોટના નાયબ કલેકટર મિતેશ પટેલે જણાવ્યું હતું કે એન ડી આર એફ ની ટીમના 35 જવાનોને તો સોમવારે સાંજથી જ તેના કરી દેવામાં આવ્યા છે સાથે જ શેલ્ટર હોમ ને પણ જો એની સાઇઝ કરીને તૈયાર રાખવામાં આવ્યા છે જે લોકોને સેન્ટરમાં ખસેડવામાં આવશે એ લોકો માટે માસ અને સોશિયલ distance સિંગ ની પણ કાળજી રાખવામાં આવી છે આ ઉપરાંત સ્થાનિક તટરક્ષક દળ અને તરવૈયાઓ સહિત પોલીસની ટીમને પણ તહેનાત કરી દેવાઈ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ખાસ તો આરોગ્ય વિભાગની ટીમ સહિત જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ સાથે તમામ વહીવટી તંત્ર આ વાવાઝોડાના સામના માટે સજ્જ છે.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTકેશોદ તાલુકામાં વાવણીના શ્રીગણેશ કરતા ખેડુતો
OLDER POSTવાલિયાના રૂપનગર એસઆરપી કેમ્પના ચાર જવાનોના રિપોર્ટ પોઝીટીવ આવતા સારવાર હેઠળ ખસેડાયા.

COMMENTS

Wordpress (0)
Disqus ( )