કેશોદમાં લોક ડાઉનમાં મહીલાઓએ કર્યો હલ્લાબોલ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

કેશોદ જુનાગઢ બ્રેકિંગ ન્યુઝ

કન્ટેનમેન્ટ ઝોન બફર ઝોન બાબતે કર્યો હલ્લાબોલ

કેશાેદ વાેર્ડ નં એકમાં મહિલાઓનાે હલ્લાબાેલ

કાેરાેના દર્દીઓ પાછા ફર્યા હાેવા છતાં કન્ટેનમેન્ટ ઝાેન ખુલ્લાે ન કરાતાં મહિલાનાે હલ્લાબાેલ

સાેસાયટીવાસીઓની કન્ટેનમેન્ટ ઝાેનની સરહદ માેટી રખાયાના આક્ષેપ

આ ઝાેનમાં ખેડુતાેની સંખ્યા વધુ હાેવાથી ભેદભાવ રખાતાે હાેવાના આક્ષેપ

મહિલા અને પુરૂષાેએ કન્ટેનમેન્ટ ઝાેન ખુલ્લાે કરવા સાંજનાે 4 કલાક સુધીનાે સમય આપ્યાે

પાલીકા પ્રમુખ વિરૂધ્ધ સુત્રાેચ્ચાર

નગર પાલિકા પ્રમુખ યોગેશ સાવલીયા હાય હાયના લગાવ્યા નારા

હલ્લાબોલની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી

રીપોર્ટ:- મયુરી મકવાણા જૂનાગઢ

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTમાંગરોળ : તરસાડીમાં કોરોનાં વાઇરસનો કેસ નોંધતાં DDO એ બે સોસાયટીઓને બીજો હુકમ ન થાય ત્યાં સુધી ક્લસ્ટર કન્ટેઇનમેન્ટ વિસ્તાર જાહેર કરતું જાહેરનામું  પ્રસિધ્ધ કર્યુ.
OLDER POSTકેશોદની મુખ્ય બજારો આજથી ધમધમતી જોવા મળી

COMMENTS

Wordpress (0)
Disqus ( )