છેલ્લા ચાર વર્ષથી સોજીત્રા પો.સ્ટે.માં વોન્ટેડ આરોપી અબુધાબી ખાતે રહેતો હોય અને કોરોના વાઇરસના કારણે વતને પરત આવતાં આરોપીને પકડતી પેરોલ ફર્લો સ્કોડ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

મુ.પોલીસ અધિક્ષકશ્રી અજીત રાજયાણ સાહેબશ્રી આણંદ નાઓએ નાસતા ફરતા આરોપી પકડવા સુચના કરેલ હોઇ જે અનુસંધાને આજરોજ પો.સ.ઇ શ્રી એમ.જે.બારોટ તથા પેરોલ ફર્લો ટીમ સોજીત્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હોઇ દરમ્યાન પેરોલ ફર્લો ટીમના પો.કો. કૃણાલભાઇ ભગવાનભાઇ બ.નં ૧૯૮ નાઓને બાતમી હકિકત મળેલ કે સોજીત્રા પો.સ્ટે . ફ.ગુ.ર.નં ૨૫/૧૭ ઇપીકો.ક . ૪૯૮ ( અ ) , ૩૨૩ , ૫૦૪ , ૫૦૬ ( ર ) , ૧૧૪ ગુનાના કામે નાસતો ફરતો આરોપી અર્જુનભાઇ મફતભાઇ તળપદા રહે પીપળાવ વૃદાવન સોસાયટી તા.સોજીત્રા જી.આણંદ વાળો છેલ્લા બે માસથી અબુધાબી દેશમાંથી પોતાના વતને આવી પોતાના ઘરે રહે છે અને હાલમાં ઘરે હાજર છે . તેવી બાતમી હકિકત મળતાં અમોએ તથા સાથેના પો . માણસો તેના ઘરે જઇ ખાતરી તપાસ કરતાં ઘરે હાજર મળી આવતાં તેને પકડી કાયદેસરની કાર્યવાહી કરી સોજીત્રા પોસ્ટે સોપેલ છે .

( એમ.જે.બારોટ ) પોલીસ સબ ઇન્સપેકટર પેરોલ ફર્લો સ્કોડ,આણંદ

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTસામાજીક જીવનમાં પ્રત્યેક વ્યક્તિએ પોતાની જાતને સાંસ્કૃતિક પ્રવાહમાં તરતી કરી તેને જીંદગી નો એક ભાગ સમજી હાલનાં સમયમાં મહત્વ આપવો ખૂબ જરૂરી છે..!!શકીલ સંધી…!!*
OLDER POSTઆદિવાસી સમાજની હાય સરકારને લઇને ડુબશે…: માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા

COMMENTS

Wordpress (0)
Disqus (0 )