લાયોનેસ ક્લબ ઓફ ગાંધીધામ દ્વારા ઝૂલા સેટ અને લસકની આપવામાં આવ્યા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

લાયોનેસ ક્લબ ઓફ ગાંધીધામ દ્વારા પૂર્વ નક્કી કરેલા કાયમી પ્રોજેક્ટ અંતર્ગત આદિપુર માં આવેલ મૈત્રી ઈંગ્લીશ મીડીયમ શાળા અને મૈત્રી પ્રાથમિક વિદ્યાલય માં વિદ્યાર્થીઓ માટે ઝૂલા સેટ અને લસકની આપવામાં આવેલ. જેમાં લાયોનેસ ક્લબ ગાંધીધામ ના પ્રમુખ ડિમ્પલ આચાર્ય, ખજાનચી શોભના ચક્રબોરતી, ઉપપ્રમુખ નેહા વોરા અને આશા ગુલરાજાની હાજર રહેલ. શાળા ના આચાર્ય વીણા કેવલરામાંની અને લતા મનસાની એ સંસ્થા નો આભાર માન્યો હતો. ટ્રસ્ટી હિના જેઠાણી અને મેનેજર રીટા જેઠાણી એ સંસ્થાની પ્રવુતિ ઓ ને બિરદાવી હતી.
હાલની પરીથીસ્થિતિ ને ધ્યાન માં રાખીને સોશ્યિલ ડિસ્ટન્સીનગ નું પાલન કરવા માં આવ્યું હતું. હજુ પણ આગામી દિવસોમાં અન્ય સેવાકીય પ્રવૃતિઓ સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવશે,

એમ.જી.દવે,ગાંધીધામ

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTહળવદ:મયુરનગ અને ધનાળા ગામે ૪૩ હજાર મેટ્રિક ટન રેતીનો જથ્થો સીઝ કરાયો
OLDER POSTહળવદમાં કોરોનાના કહેરથી વધુ કાળાબજારનો કોહરામ..: તંત્રનું અભેદ મૌન

COMMENTS

Wordpress (0)
Disqus (0 )