કરજણ પુલ પરથી પટકાયેલા શ્રમજીવીઓની હાલત ગંભીર : ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે રાજપીપળા થી વડોદરા ખસેડાયો અન્ય એકનો બચાવ.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

રાજપીપળા કરજણ સવારે થી રામગઢ ને જોડતા પુલ નું કામ ચાલતું હોતું ત્યારે ફોન પર કામ કરતા મજૂરો પૈકી એક મજૂર ચાલુ કામે પુલ ઉપરથી નીચે પટકાતા તેને ગંભીર ઈજા થઈ હતી જ્યાં દિલીપ ચતુરભાઈ બારીયાનો પુલ કામ કરી રહ્યો હતો. ત્યારે અચાનક જ સંતુલન ગુમાવી દેતા દિલીપ રેલિંગ સાથે જ લગભગ 25 ફૂટની ઊંચાઈએથી નીચે પટકાયો હતો.બીજી પણ તેના ઉપર પડી હતી.જો કે દિલીપ બારીયાનો આ ઘટના બાદ આબાદ બચાવ થયો હતો દિલીપભાઈ ને રાજપીપળા સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ જવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન દિલીપ બારીયાને છાતીમાં દુખાવો થતાં તેની હાલત બગડતા તેને વધુ સારવાર માટે વડોદરા રીફર કરાયા છે.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTનર્મદા કોરોના વોરીયર્સ પર રાજકીય દબાણ
OLDER POSTમહારાષ્ટ્ર નાદરખેડાની સગીર કન્યા સાથે સુગર ફેક્ટરીમાં મજુરી કરવા આવેલ મહારાષ્ટ્રના મજૂરે કન્યા સાથે બળાત્કાર કરી ગર્ભવતી બનાવ્યા ની પોલીસ ફરિયાદ.

COMMENTS

Wordpress (0)
Disqus (0 )