ઈડર પોલીસે ઈદ નિમિત્તે મસ્તાનની ઈચ્છા પુરી કરી

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  

આ છે મસ્તાન મુનાફ ખાન પઠાણ રહે. ઇડર કસ્બા વિસ્તાર જે મંદબુદ્ધિ નો છે જેને આજે ઇડર પોલીસ સ્ટેશન મા સમગ્ર પોલીસ ને ઈદ મુબારક કરવા જવાની જીદ કરતા તેના પિતાશ્રી પોલીસ સ્ટેશન લઈ ને આવ્યા જેને ઇડર પી આઇ પી. એલ.વાઘેલા એ કંઇક આવી રીતે ઈદ મુબારક કરી ને મસ્તાન ની ઈચ્છા પૂરી કરી હતી.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

 •  
 •  
 •  
 •  
 •  
CATEGORIES
Share This
NEWER POSTજુનાગઢ-સોમનાથ હાઇવે પર વંથલી નજીક ખોખરડા ફાટક પાસે ટ્રક માં લાગી અચાનક આગ
OLDER POSTધાંગધ્રા ની સાત વર્ષની દીકરી એ પવિત્ર રમઝાન માસ નિમિત્તે 30 રોજા પુરા કર્યા

COMMENTS

Wordpress (0)
Disqus (0 )