દર્ભાવતી(ડભોઇ) ના ધારાસભ્ય શૈલેષ મહેતા(સોટ્ટા) દ્વારા ગુજરાત રાજ્ય ના વાહન વ્યવહાર વિભાગ ના મંત્રી શ્રી આર.સી.ફળદુ સાહેબ ને પત્ર લખ્યો,

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

દર્ભાવતી(ડભોઇ) ના ધારાસભ્ય શૈલેષ મેહતા(સોટ્ટા) દ્વારા ગુજરાત રાજ્ય ના વાહન વ્યવહાર વિભાગ ના મંત્રી શ્રી આર.સી.ફળદુ સાહેબ ને પત્ર લખ્યો, જેમાં આર.ટીઓ.ના નિયમ મુજબ જ્યાં સમયમર્યાદાઓ બાંધેલી છે, જેમકે લર્નિંગ લાઇસન્સ કઢાવ્યા બાદ 6 મહિના માં પાકું લાઇસન્સ કઢાવવું, આવા નિયમ માં લોકડાઉનના સમયને ગ્રેસ પ્રિરીયર્ડ તરીકે આપવો, જેથી નાગરિકોને વધુ ખર્ચો ના થાય અને તંત્રને પણ સરળતા રહે તે બાબતે જરૂરી નિર્ણયો લઈને, આદેશ બહાર પાડવા બાબતે ધારદાર રાજુવાત કરવામાં આવી છે.

રિપોર્ટિંગ .વિજય કુમાર બારોટ

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTબોડેલીના નાના ભૂલકાંઓએ રમજાન માસના રમજાન માસ દરમિયાન આ મહિનામાં મોકલો એક તરફ તેને લઈને ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે નો આંકડો ગરમી વચ્ચે રોજા રાખી કોરોના મુક્ત ભારત માટે દુઆ ગુજારી
OLDER POSTહાલ કોના વયરાસની મહામારી વચ્ચે આજે ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાદોદ ગ્રામ પંચાયત દ્વારા દશેહરાની ઉજવણી મોકૂફ રાખવામાં આવી

COMMENTS

Wordpress (0)
Disqus (0 )