અંકલેશ્વર જીઆઇડીસી માં મનોરથ સોસાયટી માં થયેલ ચોરી ના મામલા માં એક ઝડપાયો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

અમદાવાદ પોલીસે ઝડપી પાડી જીઆઇડીસી પોલીસ ને હવાલે કર્યો 

અંકલેશ્વર જીઆઇડીસી માં મનોરથ સોસાયટી માં નવેમ્બર 2019 માં થયેલ 2 લાખ 58 હજારની ચોરી ના મામલા માં અમદાવાદ પોલીસે એક રીઢા ચોર ને ઝડપી પાડી અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ ના હવાલે કર્યો હતો  

પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તાર માં આવેલ મનોરથ સોસાયટી માં ગત નવેમ્બર 2019 માં રોકડ રકમ અને સોનાચાંદી ના દાગીના મળી કુલ 2 લાખ 58 હજારની ચોરી થઇ હતી જે અંગે મકાન માલીક સંજય સેલડિયા એ જીઆઇડીસી પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી દરમ્યાન અમદાવાદ પોલીસે ભરૂચ ના કસક વિસ્તાર માં રહેતા સતવંતસિંગ ને ઝડપી પાડી સઘન પૂછપરછ કરતા તેણે આ ચોરી ની કબૂલાત કરતા અમદાવાદ પોલીસે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ ને જાણ કરતા  જીઆઇડીસી પોલીસે સતવંતસિંગ નો કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરી છે

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
OLDER POSTભાણવડ તાલુકાના ભેનડ કવડ ગામના સદામ બાપુ બુખારી ની પુત્રીએ આયાતમાં માત્ર ત્રણ વર્ષની ઉંમરમાં જ પ્રથમ રજુ કર્યું

COMMENTS

Wordpress (0)
Disqus (0 )