બાબરા ના દરેડ ગામે આપામેરામ ની જગ્યા દ્રારા સમગ્ર ગામમાં હોમીયોપમથીક દવા નું વિતરણ.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

(દરેક ગામ ની વસ્તી લગભગ ૪૦૦૦ હજાર જેટલી છે સમગ્ર ગામમાં દવા નું વિતરણ કરવા માં આવ્યું.)

બાબરા તાલુકા ના દરેડ ગામે આજરોજ આપામેરામ બાપા ની જગ્યા દ્રારા સમગ્ર દરેડ ગામમા દરેક ઘરે ઘરે કોરોના માટે ની દવા હોમિયોપેથિક નું વિતરણ કરવામાં આવેલ છે. હોમિયોપેથિક દવા લેવાથી લોકોની રોગ પ્રતિકારક શક્તિ માં વધારો થાય છે. સમગ્ર ગામની વસ્તી લગભગ ૪૦૦૦ હજાર જેટલી છે. સમગ્ર ગામમાં ઘરે ઘરે જઈ ને દવાનું વિતરણ કરવા માં આવ્યું હતું. આ દવા કેન્દ્ર સરકાર માં આયુષ્ય મંત્રાલય (નવી દિલ્લી) માન્ય છે. આ દવા લેવાથી લોકોની રોગ પ્રતિકારક શંક્તિ મા ખુબજ વધારો થાય છે. જેથી કરીને કોરોના ( Covied-19) નો ચેપ લાગતો નથી આથી આપામેરામ બાપા ની જગ્યા તરફથી દરેડ ગામમાં સંપુર્ણપણે વિતરણ કરવામાં આવ્યું છે. માટે આ ઉમદા કાર્ય કરી ને બિરદાવવા લાયક કાર્ય જગ્યા દ્રારા કરવામાં આવેલ છે.

રીપોર્ટર:
રાહુલ ડી. પરમાર
બાબરા

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTવાલિયાના રૂપનગર  એસઆરપી કેમ્પ નો એક જવાન સાજો થતા રજા અપાઈ 
OLDER POSTકેશોદમાં વોર્ડ નંબર ૧ પીપલીયા નગરને બફર ઝોન જાહેર કરાયો

COMMENTS

Wordpress (0)
Disqus (0 )