વાપીથી ભરૂચ આવી પહોંચેલ મહિલા બીમાર પતિ અને બે બાળકો સાથે મદદ માટે કલાકો સુધી રાહ જોઇ બેસી રહી હતી. આ બાબત એસ.ઓ.જી પી.આઈ પી.એન.પટેલ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

હિજરત કરનાર શ્રમજીવીઓ સાથે વાપીથી ભરૂચ આવી પહોંચેલ મહિલા બીમાર પતિ અને બે બાળકો સાથે મદદ માટે કલાકો સુધી રાહ જોઇ બેસી રહી હતી. આ બાબત એસ,ઓ,જી, પી,આઈ, પી, એન, પટેલ અને તેમની ટીમના ધ્યાન ઉપર આવતા ભૂખ્યા પરિવારને ભોજન કરાવી આ પરિવારને ઘરે પરત મોકલવામાં મદદ કરી માનવતાનું મોટું ઉદાહરણ પૂરું પાડ્યુ હતુ.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTસમાજીક અગ્રણી હસમુખ સક્સેના અને અરવલ્લી ની ટીમ રમેશ મહેશ્વરી, રાજુ રાઠોડ, પીયુષ ચમાર,રાકેશ ચૌહાણએ આજે લુણાવાડા ખાતે રવિવારે રુબરુ પીડીત પરિવારની મુલાકાત લીધી
OLDER POSTકંબોડીયા ગામના બસસ્ટેન્ડ પાસે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત

COMMENTS

Wordpress (0)
Disqus (0 )