કાળઝાળ ગરમી વચ્ચે પક્ષીઓ ની એક વેદના…દિયોદર મીડિયા પોઇન્ટ માં પક્ષી માટે કુંડા અને ચણ માટે ની વ્યવસ્થા કરાઈ..

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

અહેવાલ : રઘુભાઈ નાઈ દિયોદર, બનાસકાંઠા..

રાજ્ય માં કોરોના વાઈરસે હાહાકાર મચાવી દીધો છે.અનેક સંસ્થાઓ અનેક ગ્રુપો લોકો ને મદદરૂપ થઈ રહી છે.અને છેલ્લા 53 દિવસ થી સમગ્ર રાજ્ય માં લોકડાઉન છે.આ લોકડાઉન થી ગરીબ , મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે.સાથે પશુ-પક્ષીઓની હાલત પણ દયનીય બની ગઈ છે.જેમાં વર્તમાન સમય અત્યારે સરહદી વિસ્તારમાં ઉનાળા ની શરૂઆત થતા કાળઝાળ ગરમી પડી રહી છે..ત્યારે દિયોદર મીડિયા પોઇન્ટ ખાતે પક્ષીઓ માટે પાણીની અને ચણ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.દિયોદર ના ક્ષત્રિય જ્યોતના તંત્રી અનુપજી ઠાકોરે જણાવ્યું હતું કે આ કાળઝાળ ગરમીમાં પશુ પક્ષીઓ માટે ચણ અને પાણીની વ્યવસ્થા કરવા માટે સમગ્ર દિયોદર વાસીઓને અપીલ કરું છું… અમે પણ દિયોદર મીડિયા પોઇન્ટ ખાતે પક્ષીઓ માટે ચણ અને પાણીના કુંડા ની વ્યવસ્થા કરવામાં આવી છે…

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTડભોઇમાં ફરી એક વખત પોઝિટિવ કેસ નોંધાયો
OLDER POSTએક જીલ્લામાંથી બીજા જીલ્લામાં વગર પરમિશન આવી જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી રાજપારડી પોલીસ

COMMENTS

Wordpress (0)
Disqus (0 )