રાજપીપલા ખાતે નર્મદાના ટ્રાફિક બ્રિગેડ વિભાગના 51સેવાનિષ્ટ કર્મચારીઓને અનાજ તથા સાડીની કીટનું વિતરણ.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ગાયત્રી પરિવાર રાજપીપળાના પ્રમુખ ટ્રસ્ટી ભરતકુમાર પી. વ્યાસ અને સાંઈ માનવસેવા ગ્રુપના પ્રમુખ જનકભાઈ મોદી દ્વારા ટ્રાફિક બ્રિગેડ વિભાગના ટીઆરબી ના 51 સેવાનિષ્ટ કર્મચારીઓ ને રોકડ પુરસ્કાર અને અનાજ તથા સાડીની કીટ આપવામાં આવી હતી. આ પ્રસંગે ગીતાબેન નામના ટીઆરબીના કર્મચારી બહેને આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે સમાજ અમારી કદર કરે છે એ જ અમારો પુરસ્કાર છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTબાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ દ્વારા ખેડૂતોને વિડિયો કોન્ફરન્સથી અપાતી માહિતી,
OLDER POSTકોરોના સંકટમાં લોહીની જરૂર પડતાં મીત ગ્રુપના યુવાને બ્લડ બેંક પર જઈને રક્તદાન કરી દર્દીઓનો જાન બચાવ્યો.

COMMENTS

Wordpress (0)
Disqus (0 )