સોમનાથ ના યુવા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા પ્રભાસ પાટણ અને ભીડીયા વિસ્તારમાં આવેલ દીનદયાળ ગ્રાહક ભંડાર ની સ્થળ પર મુલાકાત

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

90-સોમનાથ ના યુવા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા પ્રભાસ પાટણ અને ભીડીયા વિસ્તારમાં આવેલ દીનદયાળ ગ્રાહક ભંડાર ની સ્થળ પર મુલાકાત લીધેલ અને લોકોની સ્થળ ઉપર લોકોના પ્રશ્ન ની રજૂઆત સાંભળેલ

90-સોમનાથના યુવા અને ધારાસભ્યવિમલભાઈ ચુડાસમા એ પ્રભાસ પાટણ અને ભીડીયા વિસ્તારમાં આવેલ દીનદયાળ ગ્રાહક ભંડાર ( રેશનિંગ ) ની દુકાનોની સ્થળ ઉપર રૂબરૂ મુલાકાત લેવામાં આવેલ અને અનાજ નું યોગ્ય વિતરણ કરવામાં આવે છે કે કેમ તથા સરકારશ્રી એ નક્કી કરેલ વજન મુજબ માલ આપાવામાં આવે છે, કે કેમ તેવું સરપ્રાઇજ ચેકિંગ કરવામાં આવેલ અને માલ લેવા આવેલ ગ્રાહકો સાથે ચર્ચા કરેલ અને પૂછવામાં આવેલ કે કોઈ ફરિયાદ હોય તો જણાવશો અને ત્યાર બાદ નાના ધંધાર્થી વેપારીઓ ની દુકાનોની રૂબરૂ મુલાકાત લઈ રજૂઆતો સાંભરેલ હતી અને યોગ્ય કરવા જણાવેલ હતું અને આ બાબતે હું અધિકારી વર્ગ ને સૂચના આપીસ તેવી ખાત્રી આપેલ હતી, તેમની સાથે કોંગ્રેસ ટિમ વેરાવળ પાટણ શહેર કોંગ્રેસ મહામંત્રી પ્રેમ ભાઈ ગઢિયા તેમજ વેરાવળ પાટણ શહેર કોંગ્રેસ ઉ.પ્રમુખ હર્ષલ ભાઈ ઋષિ તેમજ દિનેશ ભાઈ બામણીયા .ભરત ભાઈ વાળા. મનોજ ભાઈ વાયલૂ હતાં

તસવીર બ્યુરો ચીફ મહેન્દ્ર ટાંકગીર સોમનાથ

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTઆજે 12 મે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ…
OLDER POSTભરૂચ જિલ્લામાં કુલ-૩૨ પોઝીટીવ કેસ

COMMENTS

Wordpress (0)
Disqus (0 )