ધ્રાંગધ્રા તાલુકા પોસ્ટે વિસ્તારના ભેચડા ગામમાથી ખુબ જ મોટા પ્રમાણમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી સાથે આથો તથા દેશી દારૂ અને દેશી દારૂ બનાવવાનો અખાધ્ય ગોળ મળ્યો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ધ્રાંગધ્રા તાલુકા પોસ્ટે વિસ્તારના ભેચડા ગામમાથી ખુબ જ મોટા પ્રમાણમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી સાથે આથો તથા દેશી દારૂ અને દેશી દારૂ બનાવવાનો અખાધ્ય ગોળ મળી કુલ કી . રૂ . ૧૯૨૪૦ / – ના મુદામાલ સાથે દેશીદારૂ ગે . કા . ભઠ્ઠી ચલાવતા આરોપી ગીરીરાજસિંહ બાપાલાલસિંહ ઝાલા રહે . ભેંચડા તા . ધ્રાંગધ્રા વાળાઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરતા IPs શૈફાલી બારવાલ સા . અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ટીમ

મહે . શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પોલીસ અધીક્ષકશ્રી સુરેન્દ્રનગર જીલ્લાના નાઓએ તથા ના . પો . અધિ . શ્રી આર બી દેવધા નાઓએ જીલ્લામાંથી ગેરકાયદેસર પ્રોહિબીશનની પ્રવૃતિ ચલાવતા ઈસમો પકડી પાડવા સારૂ સુચના આપેલ હોય જે સુચના અન્વયે આજરોજ મળેલ ચોકકસ બાતમી આધારે ધ્રાંગધ્રા તાલુકા પ્રો . એ . એસ . પી સા . શૈફાલી બારવાલ સા . નાઓએ પ્રોહીબીશનની પ્રવૃતિ ચલાવતા ઈસમો વિરૂધ્ધ કાર્યવાહી કરતા ભેંચડા ગામની સીમમા દેશીદારૂ ગે . કા . ભઠ્ઠી ચલાવતા આરોપી ગીરીરાજસિંહ બાપાલાલસિંહ ઝાલા રહે . ભેંચડા તા . ધ્રાંગધ્રા વાળાઓની કબ્જા ભોગવટાવાળી વાડીમાં ગે . કા પાસ પરમીટ વગર દેશી દારૂ બનાવવાનો આથો લી . ૨૩ ૨૦ કિ . રૂ . ૪૬૪૦ / – તથા દેશી પીવાનો દારૂ લીટર ૨૦૦ જેની કિ . રૂ . ૪૦૦૦ / તથા અખાધ્ય રસી થઈ ગયેલો ગોળ કિલો . ૨૮૦ કિ . રૂ . ૮૪૦૦ / – તથા ચોરસ પતરાની ટાંકીની કિ . રૂ . ૨૦૦૦ – તથા લોખંડના પાઇપ જેની કિ . રૂ . ૨૦૦ / – એમ કુલ મુદ્દામાલની કી . રૂા . ૧૯૨૪૦ / – નો પોતાના કબ્જામાં રાખી રેઈડ દરમ્યાન હાજર નહીં મળી આવેલ ઈસમ વિરૂધ્ધ ગુન્હો રજી કરી કાયદેસરની કાર્યવાહી કરતી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ

રેઈડીંગ પાર્ટી પ્રો . એ . એસ . પી સા . શૈફાલી બારવાલ સા . તથા પો . સબ ઈન્સ ડી . બી . ઝાલા તથા પો . હેડ . કોન્સ મહિપાલસિંહ ડોડીયા તથા પો . હેડ . કોન્સ . ખુમાનસિંહ ડોડીયા તથા પો . હેડ . કોન્સ . દિલીપભાઈ અજાણા તથા પો . કોન્સ સોયબભાઈ મકરાણી તથા મુળરાજસિંહ સોલંકી વિ . સ્ટાફ.

દીપકસિંહ વાઘેલા, લીંબડી.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTસુરેન્દ્રનગર સીટી માં અનેક વિસ્તારોમાં સેનેટાઈઝીગ નો છટકાવ ની કામગિરી હાથ ધરાયુ
OLDER POSTવાંકાનેરમાં ખુશ્બુ અને આરઝુ 14 રોજા પુરા કયા….

COMMENTS

Wordpress (0)
Disqus (0 )