અખબારી યાદી…….. લોકડાઉન નાં સમય માં જાહેર નામાં ભંગ નાં થયેલા કેશો રદ કરવા માંગણી કરતા… ઉષાબેન કુશકીયા…..

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

રાજ્યભર નાં લોકો ઉપર અજાણતા પૂર્વક લોકડાઉન ભંગ અને જાહેરનામા ભંગ નાં જે પણ કેસો થયા છે તે તમામ કેશો રદ કરવા વેરાવળ નાં મહિલા એડવોકેટ અને પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ઉષાબેન કુશ્કિયા દ્વારા માંગણી કરવામાં આવેલ છે. આ તકે ઉષાબેન કુશ્કિયા એ વધુમા જણાવેલ કે કોરોના ને કારણે લોકડાઉન ના કારણે ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકો ની આર્થિક હાલત કથળી ગયેલ છે તેવા સન્જોગો માં આવા લોકો ફી કે દન્ડ ભરી શકવા શકિતમાન રહેલ ન હોઈ તેવા સન્જોગો માં આવા અજાણતા પૂર્વક ના કેશો કોઈ ક્રિમિનલ દ્રષ્ટિ એ કરવામાં આવેલ ન હોઈ ત્યારે આવા કેશો રદ થાવા જોઈએ એવી અખબારી યાદી દ્વારા માંગણી કરવામાં આવેલ છે.

મહેન્દ્ર ટાંક સોમનાથ

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTબનાસકાંઠા જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદી માહોલ….
OLDER POSTવડોદરાની ગોત્રી-GMERS હોસ્પિટલ ખાતે સારવાર હેઠળના એક પોઝિટિવ દરદી સાજી થતાં આજે રજા અપાઇ

COMMENTS

Wordpress (0)
Disqus (0 )