જાવલી ગામે આગમાં બેઘર બનેલા પરિવારોએ છાપરું અને છત ગુમાવતા પતતરા ખરીદવા માટે રૂપિયા 21000/-ની રકમ આપી તેમને છત પૂરી પાડી.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલે પરિવારોને સહાય કરી.

સાગબારા તાલુકાના જાવલી ગામે આગમાં બેઘર બનેલા પરિવારોને છાપરું અને છત ગુમાવતા નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલે જાવલી ના આદિવાસી ગરીબ પરિવારને પતરા ખરીદવા માટે રૂ.21000/- ની રકમ આપી તેમને છત પૂરી પાડી હતી. તેમજ ગરીબ માતા-પુત્રના ઘરે જઈને અનાજની કીટનું વિતરણ કર્યું હતું. જાવલી ગામે આગ લાગતા ચાર મકાનો ભસ્મીભૂત થઇ જતા પરિવારજનો બેઘર બન્યા હતા.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTતિલકવાડા જેતપુર ચોકડી પાસેથી વિમલ પાન મસાલા ના કુલ 50 પેકેટ તમાકુના 50 પેકેટ સાથે પાન પડીકી નું વેચાણ કરવાની હેરાફેરી કરતા આરોપીઓની ધરપકડ.
OLDER POSTલોકડાઉનમાં નર્મદામાં રોકાયેલા બહારના રાજ્યોના પરપ્રાંતીઓના સર્વેની કામગીરી પૂર્ણ

COMMENTS

Wordpress (0)
Disqus (0 )