અંકલેશ્વર પી એસ આઈ જે પી ચૌહાણ દ્વારા વેપારીઓ સામે સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવેલ તેવા દુકાનદારો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

અંકલેશ્વર પી એસ આઈ જે પી ચૌહાણ દ્વારાઅંકલેશ્વર બજારમાં આવેલ દુકાનદારોને વેપારીઓ તથા ગ્રાહકો ને માર્ગદર્શન આપી કુંડાળા કરાવી માસ્ક પહેરવા તથા સોશિયલ ડિસ્ટન જાળવવા બાબતે સમજ આપવામાં આવી છે તેમજ સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવેલ તેવા દુકાનદારો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTવાંકાનેરમાં નદીના પટમાંથી હત્યા કરાયેલી લાશ મળી
OLDER POSTદેડીયાપાડા માં લીમડાચોક ખાતે અનાજ કરીયાણાની દુકાન ખોલી પોતે માસ્ક તથા હેન્ડ ગ્લોઝ નહીં પહેરી ગ્રાહકોનું સોશિયલ ડિસ્ટન્સ નહીં રાખતા દુકાનદારે સામે કાર્યવાહી.

COMMENTS

Wordpress (0)
Disqus (0 )