લીંબડી શહેર ભાજપ ના કાર્ય કરો દ્વારા બ્લડ ડોનેસન કેમ્પ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

લાઈફ લાઇન બ્લડ બેક ના સહયોગ ના સભ્યો દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી

સમગ્ર વિશ્વ મા કોરોના ની મહામારી છે અને આપણા સુરેન્દ્રનગર જિલ્લા મા બ્લડ ની અછત ઉભી થઈ છે.

ત્યારે આપણા લીંબડી વિધાનસભા મત વિસ્તાર ના લોક લાડીલા પૂર્વ ધારાસભ્ય કિરીટસિંહ રાણા ના માર્ગદર્શન હેઠળ લીંબડી શહેર ભાજપ ના કાર્યકરો દ્વારા લીંબડી તાલુકા માં માસ્ક, સેનીટાઇઝર, અનાજ ની કીટ વિતરણ કરાયું છે તો આપડે બ્લડ ડોનેટ કરવા કેમ ભૂલી જઈએ.

તો આપડા સુરેન્દ્રનગર જિલ્લામાં બ્લડ ની ખુબજ અછત ઉભી થઇ છે તો આપડે માનવતા ના ધર્મ ને કેમ ભૂલી જઇએ તો આજે લીંબડી શહેર ભાજપ ના તમામ કાર્યકરો આયોજિત સુરેન્દ્રનગર ના લાઈફ લાઇન બ્લડ બેક ના સહયોગ થી આ બ્લડ કેમ્પ આયોજન કરવામાં આવેલ હતું.

સુરેન્દ્રનગર જિલ્લા મા બ્લડ ની અછત પડેલ છે લીંબડી શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પ માં આપ બ્લડ ડોનેશન કેમ્પ મા મોટી સંખ્યામાં યુવાન મિત્રો બ્લડ ડોનેટ કરવા માટે પહોંચીયા હતા.

આ કેમ્પ માં બ્લડ ડોનેશન ની સંખિયા ૧૪૦ વધારે યુવાન મિત્રો, કાર્યકરો, સામાજિક કાર્યકરો એ બ્લડ ડોનેટ કરીને પોતાનું યોગદાન આપેલ હતું.

આ બ્લડ ડોનેટ કેમ્પ માં લીંબડી વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પૂર્વ ચેરમેન પ્રકાશભાઈ સોની, હાથશાળ નિગમ ચેરમેન શંકરલાલ દલવાડી, મહામંત્રી જગદીશભાઈ મકવાણા, સુરેન્દ્રનગર જિલ્લા યુવા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ રાઠોડ, લીંબડી શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ શેઠ, ફતેસિંહ જિન ના માલિક રાજુભાઇ પટેલ તેમજ લીંબડી પી.એસ.આઈ. સંજયભાઈ વરૂ તેમજ અન્ય મહાનુભાવો, દરેક સામાજિક કાર્યકરો, ઉપસ્થિત રહિયા હતા.

રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTકેશોદના સેવાભાવી ઘરે ભોજન તૈયાર કરી જરૂયાતમંદ લોકો સુધી પહોંચાડે છે
OLDER POST😃આજે વિશ્વ હાસ્ય દિવસ… દર વર્ષે મે મહિનાના પ્રથમ રવિવારે ઉજવાય છે વિશ્વ હાસ્ય દિવસ….

COMMENTS

Wordpress (0)
Disqus (0 )