હળવદ રાજ્યમાં કર્મકાંડી બ્રાહ્મણોને આર્થિક સહાય આપવા મુખ્યમંત્રીને પત્ર

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે કર્મકાંડ કરતા ભૂદેવોની સ્થિતિ દયાજનક બની છે ત્યારે રાજ્ય સરકાર કર્મકાંડી બ્રાહ્મણોને આર્થિક સહાય આપે તેવી માંગ કરી છે શ્રી હળવદ ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે કોરોના વાયરસ મહામારીને પગલે લોક ડાઉન છે જેથી કર્મકાંડ કરતા ભૂદેવોની સ્થિતિ દયાજનક બની છે અને કર્મકાંડ કરતા ભૂદેવોને આર્થિક સહાયની રાજ્ય જરૂરત છે હાલ સમગ્ર દેશમાં લોકડાઉન છે

ત્યારે કર્મકાંડ કરતા ભૂદેવોની આજીવિકા માત્ર ધાર્મિક કાર્યો પર નિર્ભર છે તે છીનવાઈ ગઈ છે અને નજીકના ભવિષ્યમાં કોઈ ધાર્મિક વિધિ શરુ થાય તેવી શક્યતાઓ નથી જેથી રાજ્ય સરકાર કર્મકાંડી ભૂદેવોને આર્થિક સહાય પેકેજ જાહેર કરે તેવી માંગ કરી

મયુર રાવલ હળવદ

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTદિયોદર ગ્રામ પંચાયત માં સફાઈ કામદારો ને એક મહિના નું રાશન ફાળવ્યું
OLDER POSTહળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળી દ્વારા મુખ્યમંત્રી શ્રી રાહત ફન્ડમાં રૂપિયા 51000/- નો ચેક અધિક કલેકટરશ્રીને અર્પણ

COMMENTS

Wordpress (0)
Disqus (0 )