હાલોલ તાલુકાના કાશીપુર ગામે પાણી માટે વલખા મારતા ગ્રામજનો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

પાણી લીકેજ ના કારણે કાશી પુરા ગામના પાણી માટે વલખા મારી રહયા છે
તંત્રની ઉદાસી ને કારણે પાણી માટે વલખા મારી રહયા છે હાલોલ તાલુકાના કાશીપુરા ગામની મહિલા બેહેનો પોતાના સ્વખર્ચે 20, 20. રૂપિયાનો ફાળો કરી પાણી લાવવા માટે મજબુર બન્યા છે

એકબાજુ પાણીનો વેડફાટ થઈ રહીયો છે અને બીજી બાજુ હાલોલ તાલુકામાં આવેલા કાશીપુરા ગામ માં નર્મદાનું પાણીની પાઇપલાઇનમાં લીકેજ હોવાથી પાણીનો બગાડ થઇ રહયો છે જેના કારણે કાશીપુરા ગામમાં મહિલા બેહેનો 10.10.20.20.રૂપિયા નો લોક ફાળો કરી પાણીનું ટેન્કર લાવી ગામમાં પાણી પૂરું પાડી રહયા છે આ ગામની પરિસ્થિતિ જોતા એવું લાગે છે પાણી માટે તેમનો કોઇ જ આશરો હોય નહીં તેવું જણાઈ આવે છે કાશીપુરા ગામ લોકો દ્વારા તંત્ર ને વારંવાર રજૂઆત કરવા છતાં પાણીની સુવિધા કરી આપવામાં આવતી નથી નો ગામ લોકો ઈચ્છી રહિયા છે કે વહેલી તકે પાણીની સુવિધા કરી આપવામાં આવે તો સારું તેમ સૌ ગ્રામજનો ઈચ્છી રહ્યા છે.પાણી માટે તંત્ર ના પેટનું પાણી ક્યારે હલે છે તે જોવાનું રહ્યું.

કિરણ ગોહિલ.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )